ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

યોગ સત્ર-ટાણા પ્રાથમિક શાળા, તા- શિહોર


વિવેકાનંદ કેન્દ્ર પાલિતાણા દ્વારા ટાણા પ્રાથમિક શાળા, તા- શિહોર ખાતે તા.૧૬/૦૨/૨૦૧૫ ના રોજ એક દિવસીય યોગ સત્રનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ ૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લિધેલ. શ્રી મહેશભાઈ ભાદરકા, નિતીનભાઈ ગોહિલ તેમજ એન. જે. દવેએ તજજ્ઞ તરીકેની સેવા આપેલ. જે વિદ્યાર્થીઓને યોગના ફાયદાઓ, સૂર્ય નમસ્કાર, આસનો તેમજ પ્રાણાયમની તાલિમ આપવામાં આવેલ. 2 ટિપ્પણીઓ:

  1. Virtual Sports & Online Casino in Nigeria
    Our Virtual Sports 메리트카지노 are powered by an integrated gaming platform. Play with the best odds, bonuses sbobet ทางเข้า and promotions across all casino games. Get 토토사이트 the  Rating: 4 · ‎7 votes

    જવાબ આપોકાઢી નાખો
  2. However, the spin created by the plastic wire would 솔카지노 trigger the coin to exit through the reject chute into the payout tray. This particular rip-off has turn into obsolete end result of} improvements in newer slot machines. Another obsolete technique of defeating slot machines was to make use of a light source to confuse the optical sensor used to count coins throughout payout. In the Eighties within the U.K., machines embodying microprocessors became common.

    જવાબ આપોકાઢી નાખો